પૂ સાગર જી મહારાજ સાહેબ ની સાર્ધ શતાબ્દી નિમિત્તે શિક્ષક બહુમાન સમારંભ
રાજનગર જ્ઞાનોત્સવ
તારીખ:૦૪/૦૮/૨૦૨૪, રવિવારે પ.પૂ.આગમોદ્વારક શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.સા ના સાર્ધ શતાબ્દી (૧૫૦) વર્ષ મહોત્સવ નિમિત્તે રાજનગર ના શિક્ષક ભાઈ બહેનો ના બહુમાન શ્રી શેલા જૈન સંઘ મધ્યે અધ્યાત્મ યોગી, પ્રશાંતમૂતિ, જાપ-ધ્યાનમગ્ર, ઠામચોવિહારી ભોપાવરતીથૅ માગૅદશૅક, પ.પૂ. ગણિવયૅ આદર્શરત્નસાગરજી મ.સા ની નિશ્રા માં કરવામાં આવ્યા.
લાભાર્થી:
શ્રીમતી સરયુબેન હસમુખભાઈ વોરા પરિવાર
(H.N.Safal Group)
હા. ધીરેનભાઈ અને ઉદયભાઈ
લાભાર્થી પરિવાર તરફથી સ્વામી વાત્સલ્ય પણ રાખવામાં આવ્યું હતું