ધો. ૧ (લેખિત)

મૂળ સૂત્ર : બે પ્રતિક્રમણ, સ્નાતસ્યા, સંતિકરં

અર્થ : નવકારથી સામાઈય વયજુત્તો

વિધિ : રાઈ પ્રતિક્રમણની વિધિ

ચૈત્યવંદન : શ્રી સીમંધર જગધણી (ગાથા-૫), શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્રે

સ્તવન : સુણો ચંદાજી, વિમલાચલ નિતુ વંદીએ

થોય : શ્રી સીમંધર જિનવર (ગાથા-૧), શત્રુંજય મંડણ (ગાથા-૧)

દુહા : શ્રી સીમંધરસ્વામીના ત્રણ, શત્રુંજયના ૫

રત્નાકર પચ્ચીસી: ૧ થી ૫ 

રાજનગર પ્રશ્નોત્તરી : ૩૧ થી ૬૦


ધો. ૨ (લેખિત)

મૂળ સૂત્ર : સકલાર્હત્‌, અજિતશાંતિ

અર્થ : જગચિંતામણિ થી સંસારદાવા

વિધિ : દેવસિ પ્રતિક્રમણની

ચૈત્યવંદન : પર્વપર્યુષણ ગુણનીલો

સ્તવન : સુણજો સાજન સંત

થોય : પુણ્યનું પોષણ (૪ ગાથા)

સજ્ઝાય : પ્રણમુ  તુમારા પાય પ્રસન્નચંદ્ર

રત્નાકર પચ્ચીસી : ૬ થી ૧૫

રાજનગર પ્રશ્નોત્તરી : ૬૧ થી ૯૦


ધો. ૩ (લેખિત)

મૂળ સૂત્ર : અતિચાર, મોટીશાંતિ

અર્થ : પુક્‌ખરવરદી થી વંદિત્તા સુધી

વિધિ : પક્ખિ, ચઉમાસી, સંવત્સરી અને છીંકના કાઉસ્સગ્ગની

ચૈત્યવંદન : કલ્પતરુ વર કલ્પસૂત્ર

સ્તવન : હાલરડું (માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે રે.)

થોય : મણિરચિત સિંહાસન (૧ થી ૪ ગાથા)

સજ્ઝાય : જગત હે સ્વાર્થ કા સાથી

રત્નાકર પચ્ચીસી : ૧૬ થી ૨૫ ગાથા

રાજનગર પ્રશ્નોત્તરી : ૯૧ થી ૧૨૦


ધો. ૪ (લેખિત)

મૂળ સૂત્ર : તિજયપહુત્ત અને ભક્તામર

અર્થ : આયરિય ઉવજ્ઝાય થી સકલતીર્થ

વિધિ : પૌષધ લેવાની, પડિલેહણની, દેવવંદનની, પૌષધ લેવાનું પચ્ચક્‌ખાણ

સ્તવન : ૨૭ ભવની ઢાળ પહેલી, બીજી,

           દુહો : શ્રી શુભવિજય સુગુરુ નમી, (૧) પહેલે ભવે, 

            (૨) નવો વેષ રચે

થોય : જય જય ભવિહિતકર

સજ્ઝાય : અઈમુત્તામુનિની (બાળકુમાર વાળી)

રાજનગર પ્રશ્નોત્તરી : ૧૨૧ થી ૧૩૯


ધો. ૫ (લેખિત)

મૂળ સૂત્ર : નમિઉણ, કલ્યાણ મંદિર

અર્થ : સ્નાતસ્યા, સંતિકરં

વિધિ : પચ્ચક્‌ખાણ પારવાની, પૌષધ પારવાની, ૨૪ માંડલા, પૌષધના અઢાર દોષ, સાગરચંદો

સ્તવન : ૨૭ ભવની ઢાળ ત્રીજી, ચોથી (૩પાંચમે ભવે, ૪અઢારમે ભવે સાત)

થોય : મનોહર મૂર્તિ મહાવીર તણી

સજ્ઝાય : જુઓ રે જુઓ જૈનો કેવા વ્રતધારી

રાજનગર પ્રશ્નોત્તરી : ૧૪૦ થી ૧૭૫


ધો. ૬ (લેખિત)

મૂળ સૂત્ર : જીવવિચાર

અર્થ : જીવવિચાર, સક્લાર્હત્‌

સ્નાત્ર : સ્નાત્રની વિધિ, સરસ શાંતિ સુધારસ થી શુભ લગ્ને જિન  સુધી

સ્તવન : ૨૭ ભવની ઢાળ પાંચમી (નયર મહાણકુંડમાં)

થોય : પ્રહ ઉઠી વંદુ..

સજ્ઝાય : આપ સ્વભાવ મેં અવધુ રે

રાજનગર પ્રશ્નોત્તરી : ૧૭૬ થી ૨૧૦


ધો. ૭ (લેખિત)

મૂળ સૂત્ર : નવતત્ત્વ

અર્થ : નવતત્ત્વ

સ્તવન : પંચકલ્યાણકની પહેલી ઢાળ (દુહો : શાસનનાયક શિવકરણ, સાંભળજો સસનેહિ સયણાં)

થોય : જીવાજીવ પુન્નં

સજ્ઝાય : (ઘડપણની) જોઈતું નથી જોઇતું નથી

સ્નાત્રપૂજા : સાંભળો કળશ જિન .... થી પૂર્ણ સુધી

રાજનગર પ્રશ્નોત્તરી : ૨૧૧ થી ૨૬૧


ધો. ૮ (લેખિત)

મૂળ સૂત્ર : દંડક પ્રકરણ,લઘુ સંગ્રહણી

અર્થ : દંડક પ્રકરણ,લઘુ સંગ્રહણી

ચૈત્યવંદન : કલ્પવૃક્ષની છાંયડી

થોય : શ્રી આદિ જિનવર રાયા (૧ થી ૪)

સ્તવન : પ્રથમ જિનેશ્વર પ્રણમીયે

પંચકલ્યાણકની ઢાળ : બીજી (ભવ સત્તાવીશ સ્થૂલમાંહી)

હિતશિક્ષા છત્રીશી : ૧ થી ૯

રાજનગર પ્રશ્નોત્તરી : ૨૬૨ થી ૨૮૭


ધો. ૯ (લેખિત)

મૂળ સૂત્ર     : પ્રથમ ભાષ્ય,

અર્થ           : પ્રથમ ભાષ્ય

ચૈત્યવંદન  : ૐ નમઃ પાર્શ્વનાથાય

સ્તવન       : રાધા જેવા ફૂલડા

થોય          : ત્રણ નિસિહી (૧૦ ત્રિકની)

પંચકલ્યાણકની ઢાળ : ત્રીજી (કરી મહોચ્છવ સિદ્ધારથભૂપ, કળશ : ઇમ ચરમ જિનવર)

હિતશિક્ષા છત્રીશી     : ૧૦ થી ૧૮

રાજનગર પ્રશ્નોત્તરી  : ૨૮૮ થી ૩૩૧


ધો. ૧૦ (લેખિત)

મૂળ સૂત્ર              : બીજુ ભાષ્ય

અર્થ                   : બીજુ ભાષ્ય

ચૈત્યવંદન           : નેમનાથ બાવીસમા

સ્તવન                : મેં આજ દરિસણ પાયા

થોય                   : સુર અસુર વંદિત પાય

હિતશિક્ષા છત્રીશી :    ૧૯ થી ૨૬


ધો. ૧૧ (લેખિત)

મૂળ સૂત્ર : ત્રીજુ ભાષ્ય

અર્થ : ત્રીજુ ભાષ્ય

ચૈત્યવંદન : દશમે ભવે શાંતિનાથ

સ્તવન : શાંતિ જિનેશ્વર સાચો સાહિબ

થોય : સકલકુશલવલ્લી (સંસ્કૃત)

હિતશિક્ષા છત્રીશી  : ૨૭ થી ૩૬


ધો. ૧૨ (લેખિત)

મૂળ સૂત્ર : તત્ત્વાર્થ ૧ થી ૫ અધ્યાય અર્થ સહિત

ચૈત્યવંદન : શ્રી સિદ્ધચક્ર આરાધીયે

સ્તવન : નવપદનું ધરજો ધ્યાન

થોય : અરિહંત નમો

શરણા : ૧ અને ૨


ધો. ૧૩ (લેખિત)

મૂળ સૂત્ર : તત્ત્વાર્થ ૬ થી ૧૦ અધ્યાય અર્થ સહિત

ચૈત્યવંદન : આજ દેવ અરિહંત નમું

સ્તવન : આજ મારા પ્રભુ સામું જોવોને

થોય : ષડ્‌ અતિશય

શરણા : ૩ અને ૪


ધો. ૧૪ (લેખિત)

મૂળ સૂત્ર : કર્મગ્રંથ ૧લો અર્થ સહિત

ચૈત્યવંદન : દુવિધ ધર્મ જિણે

સ્તવન : સરસ વચનરસ ઢાળ - ૩

થોય બીજની : અજવાળી બીજ સોહાવે રે


ધો. ૧૫ (લેખિત)

મૂળ સૂત્ર : કર્મગ્રથ ૨જો-૩જો અર્થ સહિત

ચૈત્યવંદન : ત્રિગડે બેઠા વીરજિન

સ્તવન : સુત સિદ્ધારથ ભૂપનો રે ઢાળ - ૧

થોય પંચમીની  : શ્રાવણ સુદિ દિન પંચમીએ


ધો. ૧૬ (લેખિત)

મૂળ સૂત્ર : કર્મગ્રંથ ૪થો અર્થ સહિત

ચૈત્યવંદન : મહાસુદિ આઠમ દિને

સ્તવન : શ્રી રાજગૃહી શુભઠામ ઢાળ - ૨

થોય અષ્ટમીની : મંગળ આઠ કરી જસ


ધો. ૧૭ (લેખિત)

મૂળ સૂત્ર : કર્મગ્રંથ ૫મો અર્થ સહિત

ચૈત્યવંદન : શાસન નાયક વીરજી

સ્તવન : જગપતિ નાયક નેમિજિણંદ

થોય એકાદશીની  : એકાદશી અતિ રૂડીધો. ૧૮ (લેખિત)

મૂળ સૂત્ર : કર્મગ્રંથ ૬ઠ્ઠો અર્થ સહિત

પ્રશ્નોત્તર : સમક્તિના સડસઠ બોલ તથા અઢાર પાપસ્થાનકની સજ્ઝાય


ધો. ૧૯ (લેખિત)

જ્ઞાનસાર અષ્ટક મૂળ તથા અર્થધો. ૨૦ (લેખિત)

હૈમસંસ્કૃત પ્રવેશિકા ભાગ - ૧


ધો. ૨૧ (લેખિત)

હૈમસંસ્કૃત મધ્યમા (બીજી બુક)


ધો. ૨૨ (લેખિત)

પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા


Total Visit

444173