ધો. ૧ (મૌખિક)

સૂત્ર : નવકાર થી સામાઈય વયજૂત્તો

કાવ્ય : દેખી મૂર્તિ, આવ્યો શરણે... પ્રભુ દર્શન... ૭ દુહા

નામ : ચોવીસ પ્રભુના નામ, નવપદના નામ

વિધિ : ગુરુવંદન,ગુજરાતી મહિના ના નામ અને તિથિ

           આરતી-મંગળદીવો

સ્તુતિ : રત્નાકર પચ્ચીશી ૧ થી ૫ ગાથા

રાજનગર પ્રશ્નોત્તરી : ૧ થી ૧૦


ધો. ૨ (મૌખિક)

સૂત્ર : જગચિંતામણિ થી સંસારદાવા

કાવ્ય : ચૈત્યવંદન : (૧) સકલ કુશલ (૨) આશ પુરે પ્રભુ પાસજી (૩) પદ્મપ્રભને વાસુપૂજ્ય

           સ્તવન : અંતરજામી સુણ... 

           થોય : શંખેશ્વર પાસજી પૂજીએ (૪ ગાથા)

           સ્તુતિ : રત્નાકર પચ્ચીશી ૬ થી ૧૦ ગાથા

વિધિ : ચૈત્યવંદનની, સામાયિક-લેવા પારવાની

          અષ્ટપ્રકારી પૂજા અને નવાંગી દુહા

રાજનગર પ્રશ્નોત્તરી : ૧૧ થી ૩૦


ધો. ૩ (મૌખિક)

સૂત્ર :  પુક્‌ખરવર .... થી વંદિતુ સૂત્ર

અર્થ :  નવકાર, પંચિદિય, ખમાસમણ, ઈચ્છકાર, અભુટ્ઠિઓ

કાવ્ય : દુહા : કાળ અનાદિ... (પ્રદક્ષિણા )

          ચૈત્યવંદન : સિદ્ધારથ સુત વંદીએ...

          સ્તવન : ગિરુઆ રે ગુણ... 

          થોય : જય જય ભવિ હિતકર (૪ ગાથા)

          સજ્ઝાય : કડવા ફળ

          સ્તુતિ : રત્નાકર પચ્ચીસી ૧૧ થી ૧૫ ગાથા

રાજનગર પ્રશ્નોત્તરી : ૩૧ થી ૪૦


ધો. ૪ (મૌખિક)

સૂત્ર : આયરિય ઉવજ્ઝાએ... થી સકલતીર્થ

અર્થ : ઈરિયાવહિયા, તસ્સઉત્તરી

કાવ્ય : ચૈત્યવંદન : શાંતિ જીનેશ્વર સોલમા..

           સ્તવન : શાંતિ જીનેશ્વર સાચો સાહિબ...

           થોય : શાંતિ સુહંકર...(૪ ગાથા)

           સજ્ઝાય : રે જીવ માન...

           સ્તુતિ : રત્નાકર પચ્ચીશી ૧૬ થી ૨૦ ગાથા

રાજનગર પ્રશ્નોત્તરી : ૪૧ થી ૫૦


ધો. ૫ (મૌખિક)

સૂત્ર : સકલાર્હત્‌, સ્નાતસ્યા, સંતિકરમ્‌

અર્થ : અન્નત્થ (૧૬ આગાર + ૧૯ દોષ સાથે)

કાવ્ય : દુહા : અનંત ચઉવીસી જિન નમું

          ચૈત્યવંદન : શ્રી સીમંધર જગધણી

          સ્તવન : સુણો ચંદાજી...

          થોય : સીમંધર જીનવર.. ૧ ગાથા, આદિ જીનવર રાયા... ૧ ગાથા

          સજ્ઝાય : સમકિતનું મૂળ... (માયાની)

          સ્તુતિ : રત્નાકર પચ્ચીશી ૨૧ થી ૨૫

રાજનગર પ્રશ્નોત્તરી : ૫૧ થી ૬૦


ધો.૬ (મૌખિક)

સૂત્ર : અજિતશાંતિ - મોટી શાંતિ

અર્થ : લોગસ્સ સૂત્ર

કાવ્ય : દુહા : શ્રી સિદ્ધાચલના નવ

ચૈત્યવંદન : શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર

સ્તવન : વિમલાચલ નિતુ વંદીએ... 

થોય : શત્રુંજય મંડણ.... (૪ ગાથા)

સજ્ઝાય : તમે લક્ષણ જો જો લોભના...

વિધિ : દેવસિ પ્રતિક્રમણની

રાજનગરની પ્રશ્નોત્તરી : ૬૧ થી ૮૦


ધો ૭ (મૌખિક)

સૂત્ર : અતિચાર... નાણંમિ... થી છઠ્ઠા વ્રત સુધી

અર્થ : કરેમિભંતે, સામાઈય વય...

કાવ્ય : ચૈત્યવંદન : કલ્પતરુવર કલ્પસૂત્ર..

          સ્તવન : સુણજો સાજન...

          થોય : પુણ્યનું પોષણ (૪ ગાથા)

          સ્નાત્રપૂજા : શુભ લગ્ને જિન............. સુધી 

પચ્ચક્‌ખાણ : નવકારશી, દિવસચરિમ.... પાણહાર

વિધિ : રાઈઅ પ્રતિક્રમણની

          મુહપત્તિના ૫૦ બોલ અને ૨૫ આવશ્યક વાંદણા 

         (પ્રેકટીકલ કરીને બતાવવાના રહેશે)

રાજનગર પ્રશ્નોત્તરી : ૮૧ થી ૯૦


ધો. ૮ (મૌખિક)

સૂત્ર : અતિચાર : સાતમા સ્થૂલ થી પૂર્ણ...

કાવ્ય : સ્નાત્રપૂજા : સાંભળો કળશ જિન... પૂર્ણ 

                           પ્રભુવીરનું સત્તાવીસ ભવનું સ્તવન

પચ્ચક્‌ખાણ : એકાસણું - બિયાસણું - આયંબિલ - તિવિહાર-ચઉવિહાર-ઉપવાસ 

વિધિ :પક્‌ખી પ્રતિક્રમણની 

મુદ્રા- યોગ, જિન, મુક્તાશુક્તિ (પ્રેકટીકલ કરીને બતાવવાની રહેશે)

ધો.૧ થી ધો. ૭ નું સંપૂર્ણ પુનરાવર્તન


Total Visit

419084