શ્રી રાજનગર જૈન શ્વે. ધાર્મિક ઇનામી પરીક્ષા ટ્રસ્ટ


સંસ્થા ના સંસ્થાપક
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ
રાજનગર -અમદાવાદ ની ભૂમિ એટલે “જૈનોની રાજધાની” આ રાજનગરની ધન્યધરા ઉપર આજથી શતાધિક વર્ષ પૂર્વે વિ.સં.૧૯૭૩માં જિનશાસન ના અજોડ આગમોધ્ધારક પ.પૂ. આ.ભ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ ના શુભઆશિષ, મંગલમયી પ્રેરણા અને અંતરના આશીર્વાદથી આ સંસ્થાના બીજનું વાવેતર થયું. આજે આ સંસ્થા શતાધિક વર્ષથી નિરંતર અવિરતપણે પ્રગતિ કરી રહી છે.ત્યારે આપ સર્વેને આ સંસ્થાનો પરિચય આપવો છે,

રાજનગરના અગ્રગણ્ય શ્રેષ્ઠિવર્યશ્રીઓએ પૂ.શ્રીના માર્ગદર્શન અને પ્રેરણા ઝીલી લઈને દોશીવાડાની પોળમાં આવેલ “શેઠ સુબાજી રવચંદ જેચંદ જૈન વિદ્યાશાળા” ખાતે આ સંસ્થાની શુભ શરૂઆત કરી.સંસ્થાનો અને ગુરૂદેવશ્રીનો મુખ્ય આશય રાજનગર તેમજ સમગ્ર ભારતભરમાં ચાલતી પાઠશાળાઓમાં પ્રાણ પુરવાનો હતો. બાળકો સમગ્ર વર્ષ દરમ્યાન પાઠશાળામાં અભ્યાસ કરે અને સ્કૂલની વાર્ષિક પરીક્ષામાં પાસ થઈ ઉપરના ધોરણમાં જાય તેવી રીતે ધાર્મિક પરીક્ષા વાર્ષિક ધોરણે લેવાનું શરૂ કર્યું ધીમે ધીમે રાજનગરમાં ચાલતી તમામ પાઠશાળાના બાળકોએ પરીક્ષા આપવાનું શરૂ કર્યુ.

વધુ વાંચો

Connect with us via Telegram group click on this link : https://t.me/rajnagarpariksha

ગેલેરી

Ãkheûkk ÷uðkLkku nuíkw

>> yksLke Mfw÷ku{kt rþûký {¤u Au, MktMfkhku Lknª.
WÃkhÚke fwMktMfkhkuLkwt Ãkku»ký ÚkkÞ Au. MktMfkhku ykÃkðkLkwt MÚkkLk Au ÃkkXþk¤k.

>> çkk¤fkuLku Mkqºkku ftXMÚk ÚkkÞ, íku{kt {kir¾f Ãkheûkkyku îkhk Wå[khýLke yþwÂæÄyku Ëwh ÚkkÞ.

>> ytøkúuS {kæÞ{{kt ¼ýíkk çkk¤fkuLku Mkqºkku îkhk MktMf]ík, «kf]ík þçËkuLkwt ¿kkLk ÚkkÞ.

>> økwÁ¼økðtíkku ÃkkMku yðkhLkðkh økkÚkk ÷uðk sðkLkwt ÚkkÞ íkuÚke íku{Lkku Ãkrh[Þ ÚkkÞ, økwÁ «íÞu çknw{kLk¼kð ðÄu
ÃkheûkkykuLke íkiÞkhe fhðk {kxu {kuçkkE÷, xeðe, suðk Ëw»kýku Akuzðk Ãkzu, siL k Ä{oLkku yÇÞkMk ðÄu.

>> çkk¤fku{kt MktMfkhLkwt ®Mk[Lk ÚkkÞ yLku ík¥ð¿kkLk SðLk{kt Wíkkhe W¥khku¥kh [krhºk økúný fhe ÃkhtÃkhkyu {kuûk Mkw¾Lku Ãkk{u.

Total Visit

444194