ચૈત્યવંદન ભાષ્ય ની ક્વિઝ


   ????????*પ્રણામ*???????? ????*પ પૂ ન્યાય માર્તંડ આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રા માં શ્રી આંબાવાડી જૈન ઉપાશ્રય માં રવિવાર તારીખ ૦૫/૦૭/૨૬ ના રોજ શ્રી રાજનગર પરીક્ષા ટ્રસ્ટ દ્વારા ચૈત્યવંદન ભાષ્ય ની ક્વિઝ યોજાઈ* ????*શ્રી રાજનગર જૈન પરીક્ષા ટ્રસ્ટ આયોજિત આ ક્વિઝ માં લગભગ ૧૫૦ જણાએ ભાગ લીધો, ખૂબ સુંદર તૈયારી કરી ને વિદ્યાર્થીઓ આવ્યા હતા* ????એક પછી એક એમ કુલ છ રાઉન્ડ ક્વિઝ ના રાખવામાં આવ્યા હતા કુલ ૭ ટીમ ને વિજેતા જાહેર કરવામાં આવી અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું 1) શ્રી લાવણ્ય જૈન સંઘ, વાસણા 2) શ્રી જગદ્ગુરુ હીરસુરીશ્વરજી જૈન પાઠશાળા, સાબરમતી 3) શ્રી જૈન સોસાયટી જૈન સંઘ પાઠશાળા, પાલડી 4) શ્રી વાસુપૂજ્યસ્વામી જૈન પાઠશાળા, શાંતિવન 5) શ્રી વાસુપૂજ્યસ્વામી જૈન પાઠશાળા, શાંતિવન 6) શ્રી સોમચિંતામણી વાસુપૂજ્યસ્વામી જૈન પાઠશાળા, થલતેજ 7) શ્રી આનંદઘનસૂરી જૈન પાઠશાળા, હિંમતનગર ????બાકી ની બધી ટીમ ને પણ ઇનામ વિતરણ કરવામાં આવ્યું ????શ્રી સંઘ તરફથી તમામ માટે ચોવિહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી સહુ વિદ્યાર્થી ઓ ને અભ્યાસ કરાવનાર તરીકે : ભાવિકાબેન જજ : ભાવિકાબેન અને સેનલબેન પ્રશ્નો તૈયાર કરવા અને ટાઇપ કરવામાં : અર્પિતાબેન, રિદ્ધિબેન અને એન્કર : રિદ્ધિબેન રિસેપ્શન: ફાલ્ગુનભાઈ, હર્ષિતભાઈ અને મૌલિકભાઈ દરેક ની સેવા ની ખૂબ ખૂબ અનુમોદના રાજનગર સંસ્થા નું સૌભાગ્ય છે કે, કોઈ પણ પ્રસંગ મૂકવામાં આવે છે અને બધા વોલિયન્ટર તરત જ વધાવી લે છે આપ સહુ નો ફરી ખૂબ ખૂબ આભાર
Total Visit

764889