Krishnanagar - Manguben Ramanlal Vardhichand Krishnanagr Jain Pathshala
Munisuvrat Swami Jain Derasar, Nr. Nayannagr, Krishnanagar

Established On : 1984
City : Ahmedabad
Zone : Krishnanagar - Ahmedabad
Total Student : 250
Registered Student : 279 View Students
Timing : 7:30 to 9:30 , 3 to 4




મંગુબેન રમણલાલ વર્ધિચંદ કૃષ્ણનગર જૈન પાઠશાળા


◆ લગભગ 35 વર્ષથી આ પાઠશાળા કાર્યરત છે.


◆ આશરે 250 જેટલા વિદ્યાર્થીઓ (3 થી 70 વર્ષ) સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે.


◆ 8 શિક્ષિકા બહેનો આ જ્ઞાનયજ્ઞ માં પોતાનું યોગદાન આપી રહ્યા છે.


◆ 2 બહેનો પાઠશાળા કમિટી તરીકે પોતાનું યોગદાન આપે છે.


◆ અમારી પાઠશાળા માં ગાથા માટે, હાજરી માટે, ખાસ પર્યુષણ ના સૂત્રો- સ્તવનો માટે, બે-પાંચ પ્રતિક્રમણ તથા અન્ય સૂત્રો માટે વિશેષ પ્રકાર ની સ્કીમો સમય પ્રમાણે મુકવામાં આવે છે.


◆ વિદ્યાર્થી ઓ અન્ય પ્રવૃતિઓ માં પણ પારંગત બને તે માટે ગહુલી,રંગોળી,આંગી,સંગીત,સ્ટોરી વગેરે શીખવાડવામાં આવે છે.


◆ તેમ જ વિવિધ ગેમ્સ રમાડવામાં આવે છે


◆ વર્ષ ના અંતે મેળાવડા નો પ્રોગ્રામ રાખવામાં આવે છે જેમાં નૃત્ય,સ્પીચ,ડ્રામા વગેરે પ્રોગ્રામ બાળકો દ્વારા ભજવવામાં આવે છે.


*પ્રણામ*


*શ્રી કૃષ્ણનગર જૈન સંઘ પાઠશાળા ના વિદ્યાર્થી દ્વારા થયેલ તપશ્ચર્યા*

             

1) *ક્રીમા બીરેનભાઈ*

*31 ઉપવાસ*


2) *હાર્મી હિતેશભાઈ*

*30 ઉપવાસ*


3) *પ્રાપ્તિ મેહુલભાઈ*

*16 ઉપવાસ*


4) *કવીશ તેજસભાઈ*

*16 ઉપવાસ*


5) *દિયા કૌશલભાઈ*

*અઠ્ઠાઈ*


6) *જીનય અમરભાઈ*

*અઠ્ઠાઈ*


7) *હિત મયુરભાઈ*

*અઠ્ઠાઈ*


8) *આર્યા પ્રિયંકભાઈ*

*અઠ્ઠાઈ*


9) *કેયા મયુરભાઈ*

*અઠ્ઠાઈ*


10) *કેયા મેહુલભાઈ*

*અઠ્ઠાઈ*


11) *હેત્વી વિરલભાઈ*

*અઠ્ઠાઈ*


12) *રાહી કૌશલભાઈ*

*16 ઉપવાસ*


13) *હિયા કૌશલભાઈ*

*અઠ્ઠાઈ*


14) *દેવ જયેશભાઇ*

*મુનિસુવ્રત તપ*



આ બધા બાળકો ની ઉંમર 18 વર્ષ થી પણ ઓછી છે.


15 *આગમ આશિષભાઈ*

*અઠ્ઠાઈ*


16) *આંગી નિલેશભાઈ*

*અઠ્ઠાઈ*


17) *મોક્ષ ભાવેશભાઈ*

*અઠ્ઠાઈ


18) *પાન્યા સિદ્ધાર્થભાઈ*

*અઠ્ઠાઇ*





Total Visit

419181